________________
સત્તરમી સદી
[૨૯]
લાદય મયા કરી મુઝ માતા દેવ, તૂઠી સારદ સામણિ દેવ. ૯૨ કરી ચેપઈ અધિક ઉલ્હાસ, માતા પૂરી હરષઈ આસ, ભલી ખાંત સુ કહી મેં વાત, ભલા હુયા મુઝ નિરમલ ગાત. ૯૩ એ ચોપાઈ સુણસે જેહ, પાતક દૂરે જાએ તેહ, સદા હુયે અધિક આણંદ, બે કર જોડી કહે કરમચંદ. ૯૪ નામ જપું દિન પ્રતિ ગુણરાજ, સંધ ચતુર્વિધ કર જે રાજ, ભલે કરી જે ઉતમ દરસણુ, દીઠે હુએ આણંદ. ૯૫
ઈણ પરિ કહે ગુણ કરે વખાણ... કરમચંદ.
(૧) પ.સં.૨૦-૧૫, પ્રથમનાં બે પાનાં નથી, ડે.ભં. દા.૪૩ નં. ૫૯. (૨) ૬૫૬ કલેક, લીંભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૦૩, ભા.૩ પૃ.૧૦૩૨–૩૪. ભા.૧ ૫.૫૦૩ પર “મતિસારને નામે મુકાયેલી આ કૃતિ આ જ સંભવે છે, કેમકે આ કૃતિના અંતભાગમાં “મતિસાર' શબ્દ આવે છે.] ૭૫૩. લાભદય (ભુવનકીર્તિશિ.) (૧૬૬૪) નેમિરાજિમતી બાર માસ ૧૫ કડી .સં.૧૬૮૯ આસો શુ.૧૫ આદિ- સખીરી સાંભલિ હે તૂ વાણી, ઈમ બોલે રાજુલ રાણી,
તેમજ મુઝ જીવન પ્રાણી, તિણું તેડી પ્રીતિ પુરાણું હે લાલ,
નેમજી નેમજી કરતી, તેમજ નિજ ધ્યાન ધરતી હે લાલ. ૧ અંત - સખીરી સંવત સાલ સે નિશ્વાસી, આસૂ પૂનિમ ઉજાસી, ભણતાં ગુણતાં સુખ ખાસી, લાદય લીલ વિલાસી હે લાલ. ૧
નેમજી નેમજી કરતી. (૧) મારી પાસે. (૧૬૬૫) શંખેશ્વર પાર્થ . ૧૭ કડી .સં.૧૬૯૫ માગશર વદ ૯
[મુપુગુહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૫૩૪, ભા.૩ પૃ.૧૦૨૮. “શંખેશ્વર પાર્શ્વ સ્તીને ૨.સં.૧૬૭૫ દર્શાવવામાં આવેલે, પરંતુ મુપુગુડસૂચીની પ્રતમાં “સોલ પંચાણુઓ' એમ સ્પષ્ટ મળે છે તેથી અહીં રચનારંવત સુધાર્યો છે.] ૭૫૪. મેઘનિધાન (ખ. જિનતિલકસૂરિ–રત્નસુંદર શિ.) (૧૬૬૬) ભુલકકુમાર ચોપાઈ ૨.સં.૧૬૮૮ માગશર સુ.૧૧ તિમરીમાં
(જિનદયસૂરિ આદેશથી) (૧) પ.સં.૨૨, બાલારા ભં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org