________________
૭૧
૭૨
૭૩
૭૪
કમર
[૨૭૮] જન ગૂર્જર કવિઓ: ૩ ઇસે બીજે કે નહિ, દીસે જેતિ સવાઈ. માંડણી ભલી સુહામણી ચઉહટે ભલે સુવાસ, પ્રજા સદ્દ એ સુખ વસે, આણંદ લીલવિલાસ.
૬૭૦. ભલે વિરાજે દેહરે, પ્રતિમા ભલી મહાવીર, મહિમા મોટી અતિ ઘણી, સેહે ગુણે ગંભીર. આવે સહક અતિ ઘણ, નરનારી બહુ વૃદ, હરષ જુહારે ભાવ સું, સદા હુયે આણંદ. હિવ હું ભાથું ઇણ પરે, દેવડા વંસ વખાણ, જસવંત સોહે જસ ઘણો, અવચલ રાજ પ્રમાણુ. આવાસ વિરાજે અતિ ભલો, મંદિર ભલા પ્રકાર, દિન પ્રતિ પન્થમ ભાવઈ, સદા હુયે જયકાર. ભલા તુરંગ સુહામણું, ભલો સહ પરિવાર, તે જવા દીપતો, લખમી અંત ન પાર. ઈંસે જગમેં કે નહીં, વડભાગી જસરાજ, રાયરાણું માને ઘણું, ભલા કરે સવિ કાજ.
૭૬ વલી હરષઈ વીનવું, એહને બેટા ચાર, સકજ સોભાગી દીપતા, દૂસરા દેવ કુમાર. કણુ કાહ તે અતિ ભલા, દલપત માહા સુજાણ, રાયસંઘ રૂપે ભલો, સકલ કલા ગુણ જણ. વાધ છે હિવ તેહને, કર્ણ તણે પરિવાર, કુંવર ભલે એક તેહને, અદ્દભુત રૂપ અપાર.
શ્યારે ભાઈ ખેમ સું, આણંદ કરે સુખકાર, પુણ્યવંત પરગડા, જાણે સહુ સંસાર. ડેડૂયા સાહ તે વસે, ભલી વધારી મામ, જસ પ્રસાદે સુખ કરે, પસાર્યા ચિહું દિસ નામ. ચંદન [ચંદ] રાજાની ચેપઈ, સુણે જો હરષે મન ગહગહી, મતસાર મઈ કીઉ પ્રબંધ, જિમ હૃતિ તિમ કહ્યો સમંધ. ૮૨
૭૫.
૭૭
૭૮
૭૯
અપઢ મૂરખ હું એહ, જોડિ ન જાણું કાંઈ તેહ, માતા તણું મેં લીયે નામ, કરે ભલો તું માહારાં કામ. ૬૯૧. કીધી હુંતી વીનતી એહ, સિરાડે ચાડે માતા એહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org