________________
સત્તરમી સદી
[૨૭]
કરમચંદ
તાસ સીસ ઇણિ પરે કહે, જિષ્ણુ વયન પરમાણું રે, અ'ગ છતાલે સીસમેં, અધ્યયને તાસ વખાણે રે
૧૦
(૧) ૨.૭૭૧ ગાથા ગ્રં.૧૩૦૦ ઢાલ ૫૧. સ.૧૭૦૯ વૈશાખ વદી ૧૦ કુજે શ્રી લેહરા નયરે શાંતિજિન પ્રાસાદે ખ, ખ, વે, ભ. જિનચંદ્રસૂરિ વિદ્યમાને તતશિષ્યરત્નસેામભિ લિ. પ.સં.૩પ, જેસલ.ભ.ભ. ન....૧૩૭. (૨) પ્ર.૧૪૦૦ સં.૧૮૬૦ કા,શુ.૧૩ ભગુવાસરે સુલતાણુ, પ.સ. ૩૦, અભય. ન’.૨૪૩૮. (ટીપમાં રચના સં.૧૬૬૯ મૂકેલ છે.)
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૨૯, ભા.૩ પૃ.૧૦૮૯-૯૦, ‘દ્રૌપદી ચાપઈ’ પહેલાં ભૂલથી જિનમાણિકયસૂરિશિ. જિનચંદ્રસૂરિને નામે મુકાયેલી.] ૭૫૨, કરમચંદ (ખ. સામપ્રભ-કમલેદય-ગુણરાશિ.) (૧૬૬૩) ચંદ રાજાનેા રાસ ૬૯૬ કડી ૨.સ.૧૬૮૭ આસા વદ ૯ સેામ કાલધરીમાં
અત – સંવત સાલ સત્યાસીયે, ભલા જોગ અપાર, પુનર્વાસ નક્ષત્ર સેાહામણેા, કી કવિત ઉદાર. કૃષ્ણપક્ષ અતિ દીપા, આસ માસ તે વાર, તિથ નવમી તે પરગડી, સેહે ભલેા સેામવાર, ખરતરગચ્છ રલીયામણો, દિન પ્રતિ વાધે વાંનિ, જોતિ કલા દીપે ભલેા, મહિમા મેરૂ સમાંન, જિનસંઘ પાર્ટ પરગડા, ભલેા સાહે જિનરાજ, કલા બહુતર ગુણનિલેા, ભલી વધારી લાજ. હિવ કહું તે હરષ સુ', સાગરસૂરિ સુજાણુ, દીપે રૂપ સેાહામણો, સાહે યુ" જગભાણુ. સાન(મ)પ્રભુ ગુરૂ રાજીયા, ભલા સાધ મહંત, તાસ સલકલાગુણુ-આગલે, સદા હૈ જયવંત. કમલેદય જગ ચિર જયા, વડભાગ સિવ જાણુ, દેશપ્રદેશે પરગડા, માંતે રાણારાંણુ, તસુ પાટે તે દીપતા, પ્રતપે તેજ વિરાજ, ગુણવંત ગણ્યા ગાજતે, ભલે સેહે ગુણરાજ, ઋણુ પર કરમચંદ વીનવે, સુણે સહુ તેહ, ધર્મ કરો તુમ્હે પ્રાણીયા, આણુંદ હુસઈ એહ. કાલધરી નગર અતિ ભલા, દીઉઈ આવે દાય,
Jain Education International
For Private & Personal Use Only
૬૬૦
૬૧
૬૨
૬૩
૬૪
૬૫
૬૭
e
www.jainelibrary.org