________________
જિનચંદ્રસૂરિ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૩
શ્રી હીરવિજય સૂરસરૂ રે, સેવઈ સુરનરક. ૧ ચું. તસ પદપંકજમધુકર રે, શુભવિજય સુખકંદ, સંકટ વિકટ નિવારતે રે, કરતો ભવિકાનંદ. ૬૨ મું. શ્રી વિજયસેનસૂરિ પટધણું રે, શ્રી વિજ્યદેવ સૂરિ, તસ રાજ્ય સ્તવન કરૂં રે, પ્રતિ જિહાં રવિચંદ. ૬૩ મું. ઈમ પાસ જિણવર ભવિક સુખકર યાદવ જરાનિવારણ, અભાધિ ગજ રસ શશી વાર્ષિ અભયદેવ રોગવાર, ધર પદ્માવતી પૂજિત ભવમહોદધિતારણે;
શ્રી હીરવિજય સૂરદ સીસિં યુ વંછિત પૂરણે. ૬૪ (૧) મુનિ ગુણવિજયેનાલેખિ સં.૧૭(૦)૧ શુચિ શુકલ ચતુથી ભાર્ગવ નવાનગરે લિખિતં. પ.સં.૩-૧૧, જશ. સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૮૭-૮૮. ત્યાં આ કૃતિ કલ્યાણવિજ્યશિ. શુભવિજયને નામે મુકાયેલી, જેનું સમર્થન કાવ્યના ઉદ્દત ભાગમાંથી થતું નથી. કલ્યાણવિજયશિષ્ય અને હીરવિજયસૂરિશિષ્ય શુભવિજય એક જ હેવાને તર્ક આ પૂર્વે (પૃ.૧૮) થયો છે પણ એમ નિશ્ચિતપણે માનવા માટે આધાર નથી.] ૭૫૧. જિનચંદ્રસૂરિ(વેગડ . જિનગુણુપ્રભસૂરિ-જિનેશ્વરસૂરિશિ) (૧૬૬૧) રાજસિંહ ચંપાઈ .સં.૧૯૮૭ આસે સુદ ૩
- (૧) જેસલ ભ.ભં. નં.૧૫૧૦. (૧૬૬૨) દ્રૌપદી ચરિત્ર ચોપાઈ ૬ ખંડ ૫૧ ઢાલ ૭૭૧ ગા. ૨.સં.
૧૬૯૮ આસો વ.૧૨ જેસલમેર અતિ – પાંડવ ને કદી તણે ઈ, ચરિયર સુખકારી રે,
શ્રી પાશ્વનાથ સુપસાઉલે, શ્રી જેસલમેર મઝા રે રે. ૪ સંવત સેલ અઠાણુએ, આસુ વદિ બારસ દિવસે રે, છઠ ખંડ પૂરન થયે, અતિ હર્ષ ધાર સજગીસે રે. ૫ શશિગ૭ ખરતરની સાખેં, તિહાં ગ૭ વેગડ રાજે રે, શ્રી જિનગુણપ્રભ સુરિજી, સવિ સૂરિ નમે સિરતાને રે. ૬ તાસ પાટ ગુરૂઓ ગુણે, શ્રી ગૌતમને અવતાર રે, કલિજગ સુરતરૂ સારિ, એસવંશ તો સિગારે રે. ૮ લુણિયા ગોત્રે દીપતા, સકલપિ જિણેસર સૂરો રે, ચારિત્રપાત્ર ચૂડામણિ, પ્રતો જે પુણ્યપંડૂરો રે.
૮
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org