________________
દેવ'દ્ર
જગીસા. ૩૬
(૧) ૫. શ્રી લબ્ધિવિજય શિ, ભાવિ ગણિ આણુંદવિજયેન લિ. સાહીમામે. ઉપરનાં ત્રણ એક સાથે પ.સં.૮-૧૭, વિ.ધ.ભ. (૧૬૭૮) ગુરુગુણ છત્રીશી સ. આદિ – શ્રી ગુરૂ ગુરૂ ગિરૂ
નમુંજી, સદગુરૂ સમકીતમૂલ,
ત્રણ્ય તત્ત્વમાં મૂલગુંજી, સહગુરૂ તત્ત્વ અમૂલ રે, આતમ તે સેવઉ ગુરૂરાય.
અંત – ગુરૂગુણુ છત્રીસÛ છત્રીસી, જોયે આગમઅધિ,
-
સત્તરમી સદી
[૨૮૭]
૪૩
શ્રી ગુણુહષ વિષ્ણુધ ૧૨ સીસઇ, લહીઇ લીલલધિ, (૧) લિ. મુનિ વૃદ્ધિવિજય. પુ.સ.૨-૧૩, હા,ભ'. દા.૮ર નં.૪૯. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૧૯-૨૪, ભા.૩ પૃ.૧૦૩૯-૪૧, ૧૦૮૮ તથા ૧૧૮૦. કવિને ૧૮મી સદીમાંથી ૧૭મી સદીમાં ફેરવ્યા છે. ગુરુગુણુ છત્રીસી સ.' ગુડુ શિષ્યને નામે મુકાયેલી, પણુ કર્તા લબ્ધિવિજય હેવાનું જ છેલ્લા શબ્દ પરથી સૂચિત થાય છે. ગુના ગુરુ એક વખત અમીપાલ અને પછી સંયમ કહ્યા છે તે કઈ રીતે છે તે સમજાતું
નથી.] ૭૬૦, દેવચંદ્ર (ત. સકલચંદ્ર-સૂરચ`દ્ર-ભાનુચ'દ્રશિ.)
અહિમ્સનગરના આસવાલ, અબાઈયા ગોત્રજ, પિતા રિડા શાહ, માતા વરખાઈ, જન્મનામ ગેાપાલ. ૯ વર્ષની વયે પિતા સ્વ સ્થ, વિજયસેનસૂરિના ઉપદેશ સાંભળી વૈરાગ્ય, પોતાના ભાઈ તથા માતા સાથે ૫. રંગચંદ્ર પાસે દીક્ષા, સ્વનામ દેવચંદ્ર અને ભાઈનું નામ વિવેકચંદ્ર. ભાનુચંદ્ર ઉપાધ્યાય પાસે વિદ્યાધ્યયન (અને તેમના શિષ્ય તરીકે પ્રસિદ્ધ થયા). સ.૧૯૬૫માં દેવલવાડામાં વિજયસેનસૂરિ પાસેથી પ`ડિતપદની પ્રાપ્તિ. પછી ચાવજીવ એકાશન અને ગંઠસી પ્રત્યાખ્યાનના નિયમ લીધેા. મારવાડ, માલવા, મેવાડ, સારડ, સવાલક્ષ, કુંકણ, લાટ, કાન્હડ, વાગડ, ગુજરાતાદિ દેશમાં વિહાર કર્યાં. સાત દ્રબ્યાને પરિહાર કર્યાં. મહિનામાં છ ઉપવાસ. સં.૧૯૯૭નાં સરાતરામાં ચોમાસું. ત્યાં ૫૩ વર્ષની વયે વૈ.શુ.૩ તે દિને અનશન કરી ૮ દિને પ્રભાતે સ્વર્ગવાસ. જુએ તેમના બંધુ વિવેકચંદ્રકૃત દેવચંદ્ર રાસ, નાહટાજીના ભંડાર ન.૨૫૭૨, તેને સાર જૈન સત્યપ્રકાશ પુ.૨
Jain Education International
૧
૧૧ પૃ.૧૨૭.
કવિના ગુરુ ભાનુંદ્ર અકબરની ધર્મસભાના ૧૪૦મા નંબરના (પાંચમી
For Private & Personal Use Only
www.jainelibrary.org