________________
દેવચક
[૨૮] જૈન ગૂર્જર કવિએ ૩ શ્રેણીના) સભાસદ પ્રસિદ્ધ છે. તે અને તેમના શિષ્ય સિદ્ધિચંદ્ર બંને અકબર પાસે રહી પિતાની વિદ્વત્તાથી બાદશાહની પ્રીતિ સંપાદન કરી હતી. અને તે બંનેએ “કાદંબરી' પર સુંદર સંસ્કૃત ટીકા રચી છે. બાદશાહ સૂર્યનાં હજાર ના મો સાંભળતા હતા. તે માટે ભાનુચંદ્ર “સૂર્યસહસ્ત્રનામ સ્તોત્ર રચ્યું હતું. ઈ.સ.૧૫૯૩[૨ માં (સં.૧૬૪૮[૯]) તેણે સમ્રાટ અકબર પાસેથી પાલીતાણુના શત્રુ જય તીર્થના યાત્રાળુઓ ઉપરથી કર ઉઠાવી લેવાનું ફર્માન જારી કરાવ્યું હતું અને એ પણ આજ્ઞા પ્રાપ્ત કરી હતી કે સર્વ જૈનોનાં પવિત્ર સ્થાને હીરવિજયસૂરિને હવાલે કરી આપવા. સંભવતઃ ભાનુચંદ્ર તેના દરબારમાં બાદશાહના મૃત્યુ (ઈ.સ.૧૬૦૫) સુધી રહ્યા હતા.
સકલચંદ્ર ઉપાધ્યાય માટે આની અગાઉ જુઓ નં.૫૪૫.
વિજયસિંહસૂરિ – આચાર્ય સં.૧૬૮૪, સ્વર્ગવાસ સં.૧૭૦૯. (૧૬૭૯) નવતત્વ ચોપાઈ લ.સં.૧૬૯૨ પહેલાં અંત – સુવિહિત સાધુ તણે શૃંગાર, શ્રી વિજયદેવસૂરિ ગણધાર,
તાસ પાટે પ્રગટયો સૂરિસિંહ, વિજયસિંહસૂરિ રાખી લીહ. ૩૩ ગુરૂ શ્રી સલચંદ ઉવઝાય, સૂરચંદ પંડિત કવિરાય, ભાનુચ વાચક જગચંદ, તાસ સીસ કહે દેવચંદ. ૩૪ એ ચોપાઈ રચી કર જોડ, કવિતા કાઈ મ દેજે ખોડ,
અધિકે છે સીંધી જોડી, ભણતાં ગુણતાં સંપતિ કોડ. ૩૫ (૧) સં. ૧૬૯૨ ચે.શુ.૭ શનિ, ૫.સં.૧૨, જય.પિ.૬૯ (૨) પ.સં. ૬, જય. પિ.૬૯. (૩) પ.સં.૪૬, તેમાં પ.સં.૧૩, જય. નં.૧૦૭૮. (૪) ભાવ ૨. (નં.૩૨). (૫) ૫.સં.૯-૧૭, ઝી. પિ.૪૧ નં.૨૧૭. (૬) સં. ૧૭૪૦ વૈશુ.. કર્ણદુર્ગે પં. વિવેકકુશલગણિ શિ. આણંદકુશલ લિ. પ.સં.૭-૧૫, જશ.સં. નં.૩૩૮. (૭) સંવત વૃષ જયા પૂજા (૧૭૫૬) શાકે કલત્ર નેત્ર કલા (૧૬૨૧) માહ સિત પક્ષે અનુત્તર સંખ્યા તિથૌ ચંદ્રજયવારે સ્થભતીથે પં. કાણુવર્ધનગણિ શિ. પં. રંગવદ્ધનગણિ ભ્રાતૃ પં. મેઘવદ્ધનગણિ સેવક ગ. છતવર્ધન ગ. રક્તશેખર, ગ. શુભસાગરેણુ લિ. બાઈ વાલ્ડબાઈ પઠનાથ થી પટી મળે. પ.સં.૧૩-૧૧, વડા ચૌટા ઉ. પિ.૧૫. (૭) સં.૧૮૪૮ માગસર વ.૧૩ ચેલા મયાચંદ લિ. આત્માથે ગાંદલી નગરે શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ પ્રસાદાત. પ.સં.૧૪-૧૧, ખેડા ભં.૩. (૮) સં.૧૯૧૬ ભા.સુ. આદિતવાર લ. નાયક લખમીચંદ તલસી પાલણપુર, ૫.સં.૧૩-૧૩, સંધ ભં, પાલ ગુપુર દા.૪૬ નં.૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org