SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૯] [મુપુગૃહસૂચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦, ૨૪૩, ૬૨૫.] (૧૬૮૦) + શત્રુ જય તીર્થ પરિપાટી ર.સ.૧૬૯૫ આમાંથી સ્પષ્ટ છે કે કવિએ શત્રુ ંજયની યાત્રા સ.૧૯૯૫ના મહા વિદ ૧૪ ને ગુરુવારે કરી. ૧૬૯૫નું ચેમાસું ઈડરમાં કરીનેયાત્રાર્થે નીકળી ફ્રીચાટ (ફીચેાદ), વલાસણુ, વડનગર, વીસનગર, સિવાલા (સાઉલા), મહેસાણા, અમદાવાદ અને પાલીતાણા આવ્યા. પછી અમદાવાદ ગયા. આદિ– સકલ સભારંજન કલા, દિએ સરસતિ વરદાતાજી, સુ. શ્રી વિમલાચલ સ્તવન ભણું, પામી શ્રી ગુરૂમાને!જી. આવા શેત્રુજયઇ, ચઢીય નવાણુ વારેાજી મનમાં ઉલટ અતિ ધણા, હઈડે ટુ અપાર જી. ઉમાહે મન માહિ ધણેા, કરસ્યું યંત્ર પ્રવાડચોજી, શ્રી શેત્રુંજય ભાવ સુ, લાગી મનહરૂ હારાજી. સંવત સાલ પચાયે, ઇડર રહી ચેામાસાજી યાત્રા કરવા સંચર્યાં, શુભ દિવસ શુભ માસેાજી. અંત – પાલીતાણાથી ચાલીયા એ મા., કરતા પંથ પ્રયાણુ, કુશલે રાજનગર ગયા એ મા. કીધાં ડિ કલ્યાણુ, ભણે ગણે ને... સાંભલે એ મા. એહ તવન જે જળુ, ધરિ બેઠાં યાત્રા તથૅા એ મા. ફલ પાંમ” સુવિહાણુ. સુ. ૧૦ શ્રી તપગપતિ સુનિલે એ મા. શ્રી વિજયદેવ સૂરી...૬, જાણે ગિ' ઉડ્ડયા સડી એ મા. મૂતિવ તા ચંદ. સાહ થિરા નંદનવરૂ એ મા, માહનવલ્લીક દ જે સેવઈ ભાવ કરી એ મા. તસ ઘરિ નિત્ય આણું, સુ. ૧૨ શ્રી વિજયદેવસૂરિ પાટિ’ ગયા એ મા. શ્રી વિજયસિ*હ સૂરિરાય, જેહુને પ્રણમે નિત પ્રતિ... એ મા. સુરનર ભૂપતિ પાય. સુ. ૧૩ સીસ વાચક ભાનુચના એ મા. માગઈ દેવચંદ દેવ, વલી વલી મુઝને આલયો એ મા. શેત્રુ ંજય કેરી સેવ. સુ. ૧૪ સુ. ૧૧ લસ. ૧૯ દેવચંદ્ર Jain Education International ગુરૂશ્રી હીરવિજયસૂરિ પસાયે શ્રી ભાનુચંદ ઉવઝાયા કાસમીર અકબર સા પાસÙ શેત્રુંજય દાણુ છુરાયા તાસ સીસ દેવા કહે. એ ગિર ગિરા રાયા, For Private & Personal Use Only ૧ આવેા. ૨ આવા. ૩ આવા. ૪ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy