Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધ સિ હ
[et] જૈન ગૂર્જર કવિઓ: ૭
૧૮૩૯ ફ્રા.શુ,પતિ અવર ગાબાદ મધ્યે લ.ઋ. કમલાજી. પ.સં.૫૬-૧૯, અશુદ્ધ પ્રત, ના.ભ. (૧૮) સં.૧૭૬ર કા.વ.૧૧ મેવાડ દેશ કપાસણુ ગ્રામે લી. પુજ્યઋષિ જીવરાછા, રાધવજી-કહાનજી ગછ લુંક લી. ૫.સ.૨૮૧૯, આ.ક.ભ. (૧૯) ડે.ભ. (૨૦) ગુ.વિ.ભ. (૨૧) અમ. [આલિસ્ટઇ ભા,ર, ડિકેટલાગભાઇ વા.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી, હેન્રાસૂચિ ભા. ૧ (પૃ.૨૪૩, ૫૮૬).]
(૧૬૮૪) + ભસ્તચક્રી સ.
મનહીમે વૈરાગી ભરતજી. પ્રકાશિત :
[પ્રથમ આવૃત્તિ ભા.૧, પૃ.૫૬૮-૭૨, ભા.૩ પૃ.૧૦૫-૫૮. ‘ભતચક્રીની સઝાય'માં ગુરુપર`પરા નથી એટલે એના કર્તા ઉપયુક્ત કનકકીર્તિ જ છે એમ ન કહેવાય.]
૭૬૨. ધસિહ (લુ'કાગચ્છ ઋષિ નાકર-દેવજીશિ.) (૧૬૮૫૩) શિવજી આચાર્ય રાસ (ઐ.) ૨૫ ઢાળ ૨.સ.૧૬૯૨ શ્રા. શુ.૧૫ ઉદયપુર પાટણમાં ધર્માંસ ગ-ધ`સિંહકૃત ‘શીળકુમાર [શિવકુમાર?] રાસ' અથવા માહનવેલિ રાસ'ની પ્રતિ છે તે જ આ રાસ જણાય છે. તેમાં “નય નંદન રસ ચંદું સવસરા' શ્રાવણ સુર્દિ ૧૫ એ સંવત્સર રચ્યાના આપ્યા છે ને રચ્યાસ્થાન ઉદેપુર જણાવેલું છે.
આદિ
-
: ૧. સ.મા.ભી. પૃ.૫૯.
રાગ કેદારા એકતાલી, આખ્યાનની દેશી. આદિ પુરૂષ આદિસરૂં, મનવ છિત વર સુખકર, જિનવર ચરણકમલ નમેા સદા એ.
સદા તમા સહિગુરૂપદપકજ, પ્રણમી પુરૂષ પ્રધાન, શ્રી શિવજી ગપતિ ગુણ ગાઉં, સાંભલજ્યેા સાવધાન. વદ્ધમાંન વરતિ પાટિ, સુધમસ્વામિ ગણુધાર, પાટ તાવીસ તાસ પરંપર, પશુ સુદ્ધ આચાર. શ્રી મહાવીર મુગતિ ગયા પીષ્ટિ, વરસ ઢાઈ હજાર, રૂષિ ઋષિ આચાર્યં પ્રગટત્યા, કરવા પરઉપગાર. સારસિદ્ધાંતપરૂપક ઉદ્દયા, તસ પાર્ટિ જીવરાજ, તસ પાર્ટિ ૐ ચરજી ગણિવર, વરનીલ જસ લાજ. જનમનમોહન શ્રીમલજી, તસ પાર્ટિ રતનઋષિરાય,
Jain Education International
For Private & Personal Use Only
૨.
3
૪
૫
www.jainelibrary.org
Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412