Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 298
________________ સત્તરમી સદી [૨૩] લશ્વિવિજય તુર્થ સંપૂર્ણ. પં. રત્નવિજયગણિ શિ. ગણિ ભીમવિજયની પરતિ સં. ૧૭૨૫ કા.સુ.૧૩ લ. આતમાથ. ૫.સં.૪૨-૧૫, રત્ન ભ. દા.૪૫ નં.૪૮. (૨) સંવત ચંદ્રમિતો વેન અબ્દકવસુવર, શાકઃ ષચંદ્રવિયઃ ન્યૂન પંચાસ યુક્તિમત દિને પરિપૂર્ણ. પ.સં.૧૧-૧૩, રત્ન ભ. નં.૪૯. (૧૬૭૩) ઉત્તમકુમારને રાસ ૫ ખંડ ૪૪ ઢાળ ૧૫૪૦ કડી .સં. ૧૭૦૧ કાર્તિક શુ.૧૧ ગુરુ આદિ શ્રી ગુણહરષ (ગુરૂ) તણ, પામી પુણ્યપ્રભાવ, વિષમ વિધનજલ તારવા, જે વડ અવિહડ નાવ. જિનવર-મુખકમલિ વસે, ષટભાષામય ઉપદેલ, બાવન અખર વિવિધ વર, રણે ઘડીયો એહ. જગજયની જગજીવની, જગદંબા જગમુખ, જગતારણ જગમોહની, તુઝ સમરિ સવિ સુખ. વીણાપુસ્તકધારણ, ભગવતી ભારતિ દેવ, કવિત કરૂં સંખેપથી, હિયડે તુઝ સમરેવ. અંત – શ્રી ઉત્તમરાય તણી મેં કથા કહી લવલેશ, છરણ શાસ્ત્ર તણે અનુસારે ઢાલબંધ સુવિશેષ. ૮૭ ક. સંવત સતર શત એક ઉપરિ ૧૭૦૧ વરસિ કાતિ માસ, ઉજજવલ અગ્યારસે ગુરૂવારે રએ રાસ ઉલાસ. ૮૮ ક. એણિ રાસે ઢાલ મનહર ાર અધિક ચાલીસ, ગાહા દૂહાદિક સ લેખેં પન્નર સે પ્યાલીસ. ૮૯ પંચ ખંડ દુઓ સંપૂરણ નિજ ગુરૂનામપ્રભાવેં, ભગત તણું દાલી દૂખ ટાલિ, સહગુરૂ સહજ સભાવિ. ૯૦ ક. ઓછો અધિકે હવે અણધટત, રાશિ વયણ વિશેષ, તે મિચ્છાદુક્કડ મુઝ હજ, સુણજ સયણ અસેસ. ૯૧ ક. ઉત્તમ રાસ રસિક જન રતિકર સુઘટિત સિત પદબંધ, શીલે સુરભિત ચંપકુસુમ જિમ સદલ સરૂપ સુગંધ. ૯૨ ક. શીલવંત વિવિધ પરિ વિલ, જે ઉત્તમ નારાય, દેવી પ્રારથીઓ નવી ચૂકે, જે વજદઢ કાય. અતિ સવી છેડીને દીક્ષા, લેઈ કરી તપસાર પામી સરગ મુગતિ સાધસેં, અનુક્રમે જે નિરધાર. ૯૪ ક.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412