________________
સઘવિજ્ય (સિંહવિજ્ય) [૫૨] જૈન ગૂર્જર કવિએ ૩ ચૈ.વ.૮, પ.સં.૩ર-૧૫, લીં.ભં. (૩૮) પ.સં.૩૪–૧૩, અનંત. ભં. (૩૯) પ.સં.૨૬-૧૬, અનંત. ભં. [આલિસ્ટમાં ભાર, જૈહાપ્રોસ્ટા, મુપુગુહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૨, ૬-૭, ૬૧૩, ૬૧૯).]
પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમશી માણક.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧૧-૧૩, ભા.૩ પૃ.૯૯૨-૯૫. પહેલી કૃતિમાં ગુરુનામ જિનતિલક અને બીજી કૃતિમાં જયતિલક મળે છે, જે અને નામનું અન્યત્રથી સમર્થન પણ થાય છે. તે આ બે કૃતિઓના કર્તા જિદય જુદા છે એમ માનવું 2] ૬૮, સંઘવિજય સિંહવિજય?) (ત. હીરવિજયસૂરિ-ઋષિ
મેઘજી અપરામ ઉદ્યોતવિજય-ગુણવિજયશિ.) પ્રસિદ્ધ હીરવિજયસૂરિ પાસે મેઘજી ઋષિએ લોકમતને ત્યાગ કરી સં.૧૯૨૮માં દીક્ષા લીધી અને મેઘજીનું નામ ઉદ્યોતવિજય રાખ્યું. આ પ્રસંગે અમદાવાદના જૈન સંઘે મોટો ઉત્સવ કર્યો હતે. આ દીક્ષા-અવસરે મેઘજીની સાથે તેના ત્રીસ (અઠાવીસ) શિષ્યોએ પણ તપાગચ્છની દીક્ષા લીધી તે પિકી ગણે નામના શિષ્યનું ગુણવિજય નામ રાખ્યું. અને તેમના શિષ્ય તે કવિ સંધવિજય. હીરવિજયસૂરિના એક શિષ્ય સંઘવિજય નામના હતા. તેનું સંસારપક્ષે સંધછ નામ હતું. તે પાટણને એક ગૃહસ્થ હતો. તેની સ્ત્રીથી એક પુત્રી થઈ હતી. પિતાને ૩૨ વર્ષની ઉંમર થતાં હીરવિજયસૂરિના ઉપદેશથી દીક્ષા લેવાનું મન થતાં સ્ત્રીની અનુમતિ છેવટે લઈ પિતાની પુત્રીનું લગ્ન કરી આપવા માટે બેટી થયા વગર દીક્ષા લીધી અને તેની સાથે બીજા સાત જણાએ દીક્ષા લીધી. સંઘજીનું નામ સૂરિજીએ સંધવિજય રાખ્યું. તે જ સંઘવિજય અને આપણું કવિ – ગુણવિજયના શિષ્ય – બે જુદા યા એક જ છે તે ખાત્રીથી કહી ન શકાય. કદાચ આપણું કવિનું નામ સિંધવિજય – સિંહવિજય પણ હોઈ શકે. તેથી મને તે બંને જૂદા હેવાનું વધારે સંભવિત લાગે છે. જુઓ “સૂરી. શ્વર અને સમ્રાટ પુ૨૧૦ અને ૨૨૫.
સંઘવિજયગણિએ કલ્પસૂત્ર પર “પ્રદીપિકાવૃત્તિ સં.૧૬૭૪માં રચી છે અને તેની સં.૧૬૮૧માં લખેલી પ્રત લીંબડી ભંડારમાં ૫.સં.૧૫૫ અને ગ્રંથમાન ૩૩૦૦ની દા.૧૨માં છે. (૧૫૦૪) કષભદેવાધિદેવ જિનરાજ સ્ત, ૭૧ કડી ૨.સં.૧૯૬૯
આસો સુદ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org