Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
તમેવ સર્ચ નિસંક જ જિર્ણહિ પવઈ, સાચાની સદ્હણ, જૂઠાનું મિચ્છા–મિ-દુક્કડું,
“સવિ જીવ કરૂં શાસન રસી” *
* સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ.
અંતમાં, અસુક સંદિગ્ધ બાબતમાં મુ. મ. શ્રી રામચંદ્રજી મ. સાહેબનું અમુલ્ય માર્ગદર્શન મળ્યું છે તે માટે આભારી છીએ. આ પુસ્તકમાં જે મેટર રજુ કરવામાં આવેલ છે તે શાસ્ત્રીય પુસ્તકનાં વાચન શ્રવણથી સંકલિત કરી રજૂ કરેલ છે. પ્રકાશકનું કઈ મૌલિક મેટર નથીઃ તેમજ મૂળ લેખકેનાં વ્યક્તિગત નામ આપી શકાય તેમ નહિ. હેવાથી તે સર્વશ્રીને અત્રે આભાર માનીએ છીએ.
વાચકે આ પુસ્તકને વિશાળ હૃદયથી અને ઉદાર દષ્ટિથી જોશે તેવી અપેક્ષા છે.
વિનંતી પુસ્તકને સારું છું હું ચઢાવી ઉપયોગ કરવા વિનંતી છે, જેથી જ્ઞાનની આશાતના ટાળી શકાય એજ.
પ્રકાશક : સંકલનકાર : કુમુદચંદ્ર કળદાસ શાહના
જય જિનેન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org