Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 10
________________ આપવામાં આવ્યા છે પરંતુ પદ્યમાં તે જરૂરી લાગવાથી ગાથાવાર અર્થ પણ આપેલ છે. સામાયિક-પ્રતિક્રમણ કરતી વખતે વાર ંવાર મુહપત્તિ પડિલેહણુ આવે છે ત્યારે દરેક વખતે મુહપત્તિ પડિલેહતાં. મુહપત્તિના ૫૦ ખેલ ખેલવા જોઇએ. મુઠુત્તિનુ દ્રવ્ય પડિલેહણુ એ ભાવ પડિલેહણનુ કારણ છે—તેથી હૃદયભૂમિ પવિત્ર થાય છે અને તેમાં ધરૂપી આધી બીજનું 'કુર વૃદ્ધિ અને વિકાસ પામે છે તેથી તે અત્રે આપ્યા છે. : દૃષ્ટિ પડિલેહણ વખતે આ ખેલ ખેલવાના નથી. જેમ ખેડૂત ખેતરમાં ખી વાવવા માટે પ્રથમ જમીનને સાફ કરે છેઃ કાંટા કાંકરા દૂર કરે છે અને પછી બીજ વાવે છે જેથી તે સારી રીતે ઉગી નીકળે છે, તેમ હૃદય રૂપી ખેતરમાં મિથ્યાત્વ, રાગ, દ્વેષ મેહ, વગેરે આંખરા-કાંકરા હોય તે તે યથાશકિત દૂર કરવા અને ધર્મ બીજ વાવવા સારૂ આ દ્રવ્ય-પડિલેહણ ફરમાવેલ છે, માટે દરેક પડિલેહણ વખતે આ ખેલ વિધિ પ્રમાણે બેલી પડિલેહણ કરવુ જોઇએ. છેલ્લે કલિકાળ–સન આચાર્ય મહારાજ શ્રી હેમચદ્રસૂરિ વિરચિત • ચેાગશાસ્ત્ર ’ના આધ શ્લોક સંસ્કૃત ભાષામાં “નમે દુર્વાર રાગાદિ ” બીજી બે ગાથા સાથે મૂકયે છે. આ સ્તુતિ મુખ્યપણે નીકટપકારી શાસન-નાયક શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ છે અને આત્માના ગુણે કરીને સવ સરખા એવા શ્રી ચાવીસે તી કર પરમાત્માએની પણ સ્તુતિ છે. જે પહેલા શ્લોક છે તેમાં સંસ્કૃત ભાષાની ચમત્કૃતિ તે જુએ : Àાકના અક્ષરો આગળ પાછળ કરવાથી તેના એક્સા ઉપરાંત જુદા જુદા અર્થ નીકળે છે અને અપૂર્વ પ્રતિભાસ પન્ન શતાથી કાર સાહિત્યકલાલ કાર આચાય શ્રી સૌભાગ્યસાગરસૂરિ મહારાજે તે શ્લેાકના લગભગ ૧૦૫ અથ કરેલ છે જે રસ ધરાવનાર વાચક ‹ શતાવીથી ” નામના ગ્રંથમાંથી જોઈ શકે છે. " ( પ્રકાશક : ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ, પિંઠવાડા ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 196