Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan Author(s): Kumudchandra Gokaldas Shah Publisher: Kumudchandra Gokaldas Shah View full book textPage 8
________________ પ્રસ્તાવના H ૐ શ્રી અ-સ-આ-ઉ–સાય નમઃ શ્રી મહાવીરાય નમઃ મૈં શ્રી ગૌતમાય નમઃ H * * આ પુસ્તકમાં (૧) શ્રી નવકાર મંત્રથી શરૂ કરી જૈન શાસ્ત્રમાં અતિચારના ત્રણ સૂત્રો (૨) શ્રી પંચાચારની આડે ગાથાશ્રી નાણુંમિ સૂત્ર, (૩) શ્રી વંશ્વેિતુ સૂત્ર તથા (૪) શ્રી પાક્ષિકાદિ અતિચાર આપવામાં આવ્યા છે. પછી (૫) મુહપત્તિના પચાસ એલ તથા (૬) શ્રી મહાવીર પ્રભુની ચમત્કારિક સ્તુતિ (નમે। દુર્વાર રાગાદિ) મુકયાં છે. * એમ જોઈ શકાય છે કે શ્રી પંચાચારની આઠે ગાથામાં (૧) જ્ઞાનાચાર (૨) દશ નાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર તથા (૫) વીર્યાચાર એમ પાંચ આચારની આચરણાના ભેદો બતાવેલ છે. આ આઠ ગાયાના કાઉસ્સગ્ગ કરવાથી, પંચાચારની આરાધના થાય અને તેના આચરણમાં જે સ્ખલના થાય, જે પ્રમાદ થાય, જે ભૂલ થાય તે અતિચાર છે. આચાર એટલે આચરણા જેટલી આચરણા તેટલા જ તેના અતિચાર હાય, તેથી અચારની ગાથાને અતિચારની ગાથા કહી છે. : વંદિત્તુ-શ્રાદ્ધ (એટલે શ્રાવક) પ્રતિક્રમણ સૂત્ર કહેવાય છે. તે શ્રાવકના લઘુ અતિચાર છે. આ સૂત્રથી શ્રાવકને દિવસ સુધી આર તામાં અને સામાન્ય તથા વિશેષ ધર્મીમાં લાગતા અતિચાર (દોષો) ના પશ્ચાત્તાપ કરવામાં આવે છે અને તેવી ભૂલ ફરીથી ન થાય તેની સાવચેતી રાખવા પૂર્વક પેાતાના આત્માની સાક્ષીએ નિંદા કરવામાં આવે છે અને ગુરુની સાક્ષિએ મિથ્યા દુષ્કૃત દેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 196