Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 6
________________ ૨૯ ૨૯ ૯૯ ૯૯૦૯૯(૪) ૯૯૦-૯૪૯વાસ થયો. “અમે બે અને અમારા બે' એ સૂત્રનો એ કાળ હતો. અનેક કુટુંબોમાં એ સૂત્રની ભૂતાવળ લાગુ પડી ચૂકેલ હતી. ઘણાં કહેવાતા સુધારકોએ (?) સલાહ આપી કે હવે ત્રીજા સંતાનને જન્મ તો ન જ અપાય. શ્રાવિકાએ બધાની વાતો સાંભળી પરંતુ માતૃત્વ ધર્મ તથા જૈનઘર્મ પણ તેને મનાઈ કરતું હતું. કેટલીક માથાકૂટોના અંતે શ્રાવિકા મક્કમ રહેતા ત્રીજા સંતાન તરીકે દીકરાનો જન્મ થયો. ત્રણે સંતાનોના ભણતર બાદ પ્રથમ દીકરી અને દીકરાના લગ્ન થયા. પરંતુ ત્રીજા સંતાનરૂપી દીકરાએ કોલેજનો ઉચ્ચત્તર અભ્યાસ પૂર્ણ કર્યો, ખૂબ સારા માર્ક પાસ થયા. કોલેજ દરમ્યાન જ ધર્મનો જોરદાર રંગ લાગતા ગુરૂ ભગવંતનો સત્સંગ પામતા દિક્ષાના ભાવ જાગ્યા. ભર યુવાન વયે દીક્ષા લઈ આત્મ કલ્યાણ કર્યું, કુળનું નામ જિનશાસનના ગગનમાં ઉજવાળ્યું. જો માતાએ કદાચ કહેવાતા સુધારકવાદીઓની વાત માની હોત અને ગર્ભપાત કરાવ્યો હોત તો...? ૧ ૩. અજૈન બન્યા જૈન : ધર્મનગરી ખંભાત તથા વટામણ ચોકડીથી ૧૮ કિ.મી. ના અંતરે આવેલું નાનકડું ગામ રોહિણી. પટેલ, દરબાર, રાજપૂત વગેરે મળી કુલ્લે ૩૦૦ ની વસ્તી ધરાવતું ગામ. આજથી ચાર વર્ષ પૂર્વે જેઠ મહિનાના ધોમધખતા તાપમાં પૂ.આ.ભ.શ્રી નરરત્નસૂરિજી મ.સા.ની પધરામણી થઈ. ત્યારે ક્યાં ખબર હતી કે આ પધરામણી ગામ રોબોટ + હદય = માનવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52