Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 5
________________ - ૯૮ ૯૯૦૯૯-૯(૩)૯૯ ૯૯૦૯ ૪૯ ૪ ૧ ૧. અહો ! આ કેવી વંદનીય ઉદારતા. આ શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં આચાર્ય ભગવંત શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ. ના સાન્નિધ્યમાં તેઓશ્રીના સંસારી સુપુત્ર કુમારપાળભાઈ દ્વારા કરાવવામાં આવેલ ચાતુર્માસિક આરાધનામાં દાખવવામાં આવેલી ઉદારતા વર્ણનાતીત હતી. (૧) ચાતુર્માસ પ્રવેશમાં ૩OOO ભાવિકોને ચાંદીની ગીની પ્રભાવનામાં અપાઈ (૨) ચોમાસામાં થયેલ ૩૦ હજાર આયંબિલના આરાધકોને ૩૦ હજાર ચાંદીની ગીનીની પ્રભાવના (૩) અઢાઈવાળાને ૧ગ્રામ સોનાની ગીની (૪) સિદ્ધિતપવાળાને રૂા. ૧૧ હજાર (૫) માસક્ષમણવાળાને ૫ ગ્રામ સોનાની તથા ચાંદીની ગીની (૬) ૧૫૧ ઉપવાસ કરવાવાળા નૈરોબીના તપસ્વીને ૧૦ તોલા સોનું, ૪ કિ.ગ્રા. ચાંદીનું સન્માન પત્ર (૭) ચોમાસામાં એક રૂા.ની કોઈ ટીપ નહીં (૮) પર્યુષણ કરવા આવેલ એક હજાર ભાવિકોને ૫ ગ્રામ ચાંદીની ગીની (૯) પર્યુષણમાં ૯ દિવસની આંગી માટે ૪૦ લાખ ખચ્ય (૧૦) પૂ.પં. ચંદ્રશેખરવિજયજી મ.ના ગુણાનુવાદમાં ૩ હજાર માણસને ૧ ગ્રામ ચાંદીની ગીનીની પ્રભાવના (૧૧) પાંત્રીશું, અઠયાવીશું, અને અઢારીયું કરાવીને આરાધકોને અનુક્રમે ૩૫, ૨૮, ૧૮ હજારથી બહુમાન કર્યું. ૨. ગર્ભપાત તો નહી જ આ એ પરિવારમાં એક દીકરી પછી દીકરાનો જન્મ થયો. પરિવારમાં આનંદ છવાયો. ચાર વર્ષ બાદ ફરી પેટમાં સંતાનનો ઉમરલાયક થયા પછી તો સ્વભાવથી લાયકલનો.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52