Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 4
________________ BE GENTLE, BE GREAT કલિકાલમાં ચોતરફ ભોગવાદ, વિલાસવાદ વધી રહ્યો છે. “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા'' આ સૂત્ર મોટાભાગના મનુષ્યોનો જીવનમંત્ર બની ચૂક્યું છે. તેવા કાળમાં પણ સત્ત્વશાળી જીવો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન રૂપી F.D. એકઠી કરી પરલોકથી પરમલોકના સૌંદર્ય માટેના પ્રયત્નો કરી રહ્યા છે. દુર્જનતા દુનિયામાં સુલભ છે, સજ્જનતા દુર્લભ છે. ચાલો, એવા ઉત્તમ જીવાના ગુણોની અનુમોદના કરીએ એજ શુભ અભ્યર્થના. અનેક ગુરૂભગવંતો તથા આરાધકોએ પ્રસંગ મને આપ્યા છે, જણાવ્યા છે, તેઓનો પણ ઋણી છું. અંતે પ્રભુની આજ્ઞાવિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામિદુક્કડમ્. -પં. ભદ્રેશ્વરવિજયના શિષ્ય મુનિ યોગીરત્નવિજય જૈન મરચન્ટ જૈન આદર્શ પ્રસંગો ભાગ-૧૨ના સૌજન્યદાતા શ્રુતપ્રેમીઓ શ્રીમતી ઈલાબેન અશોકભાઈ ઘેલાભાઈ સ્વ. મધુબેન વાડીલાલ શાહના સ્મરણાર્થે ડૉ. આકાશ, પૂર્વી, છાયા નાણાવટી, સમ્યક્, ઈશ્વા, પીન્કી પ્રણવભાઈ, શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ, શ્રીમતી શોભનાબેન યતીશભાઈ, હેમલતાબેન ગીરીશભાઈ શાહ પરિવાર સ્વ. કાંતાબેન અમરતલાલ પરિવાર પ્રીતીબેન અશોકભાઈ ગાંધી પરિવાર દિપેશ સુબોધભાઈ શાહ એક સુશ્રાવક સુલોચનાબેન હસમુખભાઈ શાહ પરિવાર કોકિલાબેન ગુણવંતભાઈ વડુવાળા સ્થાપના, એક સુશ્રાવક પદ્માવતીબેન મનુભાઈ ઝવેરી, શંખલપુરવાળા Jain Education International આંબાવાડી ગૌતમ ફ્લેટ શુકન-૪, મીરાંબિકા ઓપેરા ઘાટલોડિયા ઘાટલોડિયા ઘાટલોડિયા ઘાટલોડિયા ઓપેરા અંકુર નારણપુરા ઘાટલોડિયા આંબાવાડી For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52