Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 27
________________ - 2 -(૨૫) 29 How it is Possible ? નવકારમંત્રના જપ, આયંબિલનો તપ એ મહામાંગલિક છે. અને Impossible ને પણ possible કરવાની તાકાત ધરાવે છે. હસતાં હસતાં સુખ ભોગવો તો પાપ વળગી જાય હસતાં હસતાં દુ:ખ ભોગવો તો પાપ સળગી જાય. થી ૧૮. જયણા-પાલનનો ઉત્તમ પ્રેમ જ ઉસ્માનપુરા અમદાવાદના શ્રી મિનાક્ષીબેન વર્ધમાની. થોડા વર્ષ પૂર્વે દીકરીના લગ્ન અષાઢ સુદ ૧૦ના નક્કી થયા. છ અઠાઈમાંથી એક અષાઢી અઠાઈના દિવસે જયણા પાલન માટે લીલોત્તરીનો લગ્નમાં સંપૂર્ણ ત્યાગ, લીલા મરચાં, લીમડો,લીંબુ કે આઈસ્ક્રીમ તો નહીં જ પરંતુ આસોપાલવના તોરણ પણ નહિં. પ્લાસ્ટીકના ફૂલથી શણગાર કર્યો. બરફના પાણીને બદલે કાળા માટીની કોઠીમાં પાણી ભરાવી ઠંડુ કર્યું. વરવધૂમાટે માત્ર ગુલાબના બે હાર. સવારનું જમણ અને બપોરે વિદાય ! તમે પણ લિલોતરીને અભયદાન આપશો ને..! આ શ્રાવિકા સૂર્યાસ્ત પછી મહેમાનોને પણ રાત્રે પાણી સિવાય કાંઈ આપતા નથી. છે. ૧૯. ચાંદીનું જિનાલય * - થોડા વર્ષો પૂર્વે બનેલું એ જિનાલય સાદા પથ્થરમાંથી બન્યા બાદ પ્રભુકૃપાએ વિસ્તાર ખૂબ સમૃદ્ધ બન્યો. શક્તિ વધતાં સંઘે આખુ જિનાલય આરસનું બનાવવાનો વિચાર કર્યો. એક ગુરુભગવંતે સમજણ આપી કે આના કરતાં આખું જિનાલય મિાંદગીને કર્મની શિક્ષાને બદલે ધનું શિક્ષણ જતા શીખો.). Jain Ev.co.ioninternational LEAL Personal Private sec www.iainelibary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52