Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 36
________________ ૨૯-૦૯(૩૪) જ બધું સરસ થઈ જશે. પરંતુ અંદરથી તો “મા” ખુદ સખત ચિંતાગ્રસ્ત બની ગઈ હતી. કન્યાએ મા”ની સૂચના પ્રમાણે કર્યું. પરંતુ સવારે ઊઠતાં વેંત એને ખ્યાલ આવી ગયો કે, તકલીફ તો એ જ ચાલુ છે. આ કામચલાઉ રિએકશન’નથી, કાયમી સમસ્યા છે. પોતાની સમગ્ર ભાવિ જિંદગી અંધકારમય બની જવાના મજબૂત ભય વચ્ચે સવાયી મજબૂતાઈથી કન્યાએ પોતાના સંસ્કારોનું હીરઝળકાવતી વાત ત્યાં ને ત્યાં જ માતા-પિતાને કરી: “લગ્ન આજના જ છે. એથી સમય ગુમાવ્યા વિના હમણાં જ મારા શ્વસુરપક્ષને આ દુર્ઘટનાની જાણ કરી દો અને લગ્નની માંડવાળ કરી દો. આપણે એમને અંધારામાં નથી રાખવા કે બોજરૂપ પણ નથી બનવું.' માતા-પિતાની આંખોમાં આંસુ આવી ગયા. એથી દીકરીનું જીવન અંધકારમય થતું હતું, તો પણ એમણે વિચારનો અમલ કર્યો અને વેવાઈ-જમાઈને જાણ કરીને લગ્ન કેન્સલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ખરી કમાલ હવે થઈ. જમાઈ પણ પ્રકાશપ્રેમી જીવનશૈલીનો સ્વામી નીકળ્યો. અન્યના હિત ખાતર પોતાના હિતને ગૌણ કરવાની નિઃસ્વાર્થ ભાવનાથી પ્રેરાઈને એણે પોતાનો ત્વરિત મક્કમ પ્રતિભાવ આપ્યો : “લગ્ન આજે જ થશે અને મારી સાથે જ થશે. એને હર કોઈ સ્થિતિમાં સ્વીકારી લઈશ અને સાચવી લઈશ.” ગળગળા થઈ ગયેલા કન્યાના પિતાએ કહ્યું : “શાંતિથી વિચારો. આ ક્ષણવારનો સવાલ નથી. આ તો જિંદગીભરનો સવાલ છે.” જમાઈએ ધારદાર ઉત્તર આપ્યો : “ધારો કે આ જ તકલીફ ગઈ કાલે મને થઈ હોત, તો આજે સુિખ એ ઉત્તમ છું ફળ છેતો દુખએ ઉત્તમ ક્રવાનો સમય આવ્યો છે Jain : -- - ----- -- ------------ - j embrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52