Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 46
________________ દર્શન કરવા જતા ઘણાં ભક્તો શત્રુંજય પર્વત ઉપર જીન્સ, સ્કર્ટ, શોર્ટસ, બરમુડા, ચડ્ડા જેવા કપડાં પહેરીને જાય છે. મંદિરોમાં ધાર્મિક મર્યાદા જળવાય એ જરૂરી છે. દેવ દર્શન કરવા આવે છે કે પછી દેહ પ્રદર્શન કરવા ? વસ્ત્ર પ્રદર્શનની જાણે હરિફાઈ યોજાઈ હોય તેવું લાગે છે. છેલ્લા વર્ષોમાં અનેક ભક્તોના પહેરવેશ ધાર્મિક લાગણી સાથે સુસંગત ન હોય તેવું લાગ્યું છે. આથી ટ્રસ્ટ જ આવા યાત્રિકોને વિનામૂલ્યે પોષાક આપશે. પુરુષોને લેંઘો અને કફની તથા સ્ત્રીઓને સલવાર કમીઝ આપવામાં આવશે. શત્રુંજયના સગાલ પોઈન્ટ ૫૨ ચેઈન્જ રૂમ બનાવવામાં આવશે.અહીં જ મોબાઈલ ફોન પણ જમા કરાવી દેવા પડશે. આ માટે સ્વયં સેવકોને રોકી જવાબદારી સોંપાશે અને તેઓ ભક્તોનું ધ્યાન પણ દોરશે. સંસ્કૃતિ રક્ષા દ્વારા ધર્મરક્ષા થાય અને પ્રત્યેક યાત્રિકોને સાચી યાત્રા થાય, તેવો આવકારદાયક નિર્ણય લેવા માટે ટ્રસ્ટબોર્ડને લાખ-લાખ અભિનંદન... જૈનો જાગજો ! આવા ઉત્તમ નિર્ણયને આવકારી તે જ પ્રમાણે વેશભૂષામાં ઉપયોગ રાખશો. 彩 ૨૯. સાધુનાં દર્શન પુણ્યમ્ ‘સાહેબજી ! નીચેના માળે પધારશો ?’ ‘શાના માટે ?’ ‘મારી દીકરીને માંગલિક સંભળાવવા?’ આપણી હાજરી નહી ઈચ્છનાર, અનેો શાંતિ મળશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52