________________
-----(૨૬)-૯૯૯૯૯૯૯ ચાંદીથી મઢી દો તો જિનાલયની શાન ખૂબ વધશે. પૂજયશ્રીની પ્રેરણાને ઝીલી સંઘે ૫ કરોડના ખર્ચે આખું દહેરાસર ચાંદીથી મઢવાનું નક્કી કર્યું છે. આ જિનાલય ક્યાં આવ્યું છે એ શોધવાનું કામ તમાર...
એ જ અમદાવાદમાં એક ખ્યાતનામ પરિવારના બંગલામાં વર્ષો જૂનું ચાંદીનું જિનાલય ખૂબ વિશાળ રથ તરીકે તૈયાર કરેલું છે. દ“રી” પાળતા સંઘમાં પણ લઈ જવાયેલ છે. આખું જિનાલય ફોલ્ડીંગ છે, છૂટું પણ કરી શકાય છે.
28 ૨૦. અનુમોદના અનુમોદના... (૧) પાલીતાણામાં ૩ મહિનાના બાળકે ઉપવાસ કર્યો. (૨) મુંબઈમાં પોણા ૩ વર્ષના ભુલકાએ અઠ્ઠાઈ તપની
આરાધના કરી. (૩) એક મહાન શ્રાવિકાએ વિશ્વ રેકોર્ડ ૫૧ ઉપવાસ
ચઉવિહારા કર્યા. ડભોઈના એક મહાન શ્રાવકે ભયંકર ગરમીના
દિવસોમાં પણ ચોવિહારા ૩૧ ઉપવાસ કર્યો. (પ)
એક શ્રાવકે જિંદગીમાં કયારેય ટી.વી., વીડીયો કે થિયેટરમાં પિશ્ચર જોયું નથી. આ કાળમાં બહુ ઉંચો આદર્શ ઊભો કર્યો છે. દલપતભાઈ બોઘરાએ શ્રાવક વર્ગમાં વિશ્વ રેકોર્ડરૂપે લાગલગાટ ૩૪ વર્ષ સુધી આયંબિલ કર્યા. અર્થાત્ ૧૧ હજા૨ ઉપર આયંબિલ, ૧૫૪ ઓળીની
આરાધના. ( લાંબુ જીવવા કરતાં જાણવુ વધુ જરૂરી છે. )
Jain Education international
For Personal & Private Use Only
www.jainemorary.org