________________
-૯-૯-૦૯૯-૧૯૨૯-૯-(૧૭)ક૯૯૦૯-૦૯-૯-૦૯
ફેકટરીની સામેની જમીન લઈ ત્યાં વિહારધામ ૨૦૧૦ થી ચાલુ કર્યું. ૨૦૧૧ ડીસેમ્બરમાં દહેરાસરની પ્રતિષ્ઠા કરાવી, ત્યાં ઘરડાઘર પણ બનાવ્યું, હોસ્પિટલ, પાંજરાપોળ બધું થઈ રહ્યું છે. તે ઉપરાંત તેમના શ્રાવિકા ચંદ્રિકાબેન અર્જન હોવા છતાં ખૂબ પ્રેમાળ છે. સાધુ-સાધ્વી ત્યાંથી વિહાર કરીને જાય પછી આગળના ગામોમાં જો તેમને ગોચરી-પાણીની વ્યવસ્થા ન થઈ શકે તેવી હોય તો તેઓ જાતે રસોઈ કરી ટીફીનો લઈને તેમને વહોરાવવા જાય છે. તેમજ તેમને દવાઓ મોકલે છે.
વર્તમાનમાં અનેક ગામડાઓ ભાંગી જતા સાધુસાધ્વીને વિહારમાં મુશ્કેલી ન પડે તે માટે અનેક ભાવિકોએ સ્વદ્રવ્યથી અનેક સ્થાને વિહારધામો તૈયાર કર્યા છે. અનેક ગામોમાં જૈનના ઘરો બંધ થતા તે ગ્રામવાસી જૈનોએ રસોડા પણ ચાલુ કર્યા છે. ધન્ય હો તેમની દેવગુરુધર્મભક્તિ ને..!!!
શ ૧૨. કાળી મજૂરી કરીને પણ બહેનોને સાચવનાર
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી દોશીની પોળમાં રહેતા લાગણીશીલ ભાઈ હેમેન્દ્રભાઈ શાહની આ વાત છે.. હેમેન્દ્રભાઈના મા-બાપ મૃત્યુ પામ્યા છે. ભાઈઓ કુટુંબીજનો અલગ રહે છે. ૨૦૦૦ રૂા. ના ટુંકા પગારમાં ઘર ચલાવે છે. પત્ની સાથે છૂટાછેડા લેવા પડ્યા છે તેમ છતાં ત્રણ પાગલ બહેનોની સેવા ચાકરી કરીને સાચા અર્થમાં રક્ષાબંધન ઉજવી રહ્યા છે. હેમેન્દ્રભાઈની ત્રણ બહેનો ભાનુમતી (૬૦વર્ષ) નીરૂબેન (૪પ વર્ષ) અલકાબેન (૩૫ વર્ષ)ને કુદરતે ખામીવાળી સર્જી છે. હેમેન્દ્રભાઈના શબ્દોમાં જ તેમની વાત (જીભનોઘા શીધ્રપૂરાય પણજીભથી અન્યને લગેલોઘા વર્ષો બાદ પણ પૂરાયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org