Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir
View full book text
________________
મંગળાચરણ અહો શ્રી પુરુષ કે વચનામૃત જગહિતકરમ, મુદ્રા અરુ સસમાગમ સુતિ ચેતના જાગૃતકરમ; ગિરતિ વૃત્તિ સ્થિર રખે દર્શન માત્ર સે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવ કે પ્રેરક સકલ સદ્ગણ કોષ હૈ. સ્વસ્વરૂપ કી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતા કે કારણમ; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનાર હૈ. સહજાન્મ સહજાનંદ આનંદઘન નામ અપાર છે, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુ ભક્તિ સે હો તીર્થપતિપદ શાસ્ત્ર મેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજ કે પદ આપ-પરહિત કારણમ, જયવંત શ્રી જિનરાજ વાણી કરું તાસ ઉચ્ચારણમાં ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે.

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 106