Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 39
________________ નથી. માટે પ્રથમ ભેદજ્ઞાન જોઈએ. સમકિતીને વિષયભોગો અગ્નિ જેવા લાગે માટે ન ઇચ્છે. કેવળ નહીં બહાચર્યથી કેવળ નહી સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે શાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ સર્વથી ઉત્કૃષ્ટ વ્રત બ્રહ્મચર્ય તથા સાધુપણું, તેથી પણ જ્ઞાન થતું નથી. પરંતુ “જ્ઞાન કેવળથી કળો.” કેવળ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ સર્વ વિભાવથી રહિત- દેહાદિ પર પદાર્થોમાં આત્માનો આભાસ થઈ રહ્યો છે તેથી રહિત- શાશ્વત ચૈતન્ય સ્વરૂપ એવો કેવળ માત્ર આત્મા જ, શુદ્ધાત્મા. આત્મસિદ્ધિમાં કહ્યું છે– “આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ તે રીત.” દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્માનું જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન જાણવું.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106