Book Title: He Prabhu Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir View full book textPage 104
________________ મારા આત્માનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ એવી ભાવનાથી વિરમું છું. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે શાંતિ છે. તેથી અવશ્ય કલ્યાણ થાય છે. ૯૬Page Navigation
1 ... 102 103 104 105 106