________________
જ્ઞાનની સંરક્ષણ ભાવનામાં ઉત્તમ ભાવના જોવા મળે છે.
આ ગ્રંથના પ્રકાશનમાં શેઠ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે તે પણ યોગાનુયોગ છે. પ્રતાપભાઈના પિતાશ્રી ભોગીલાલ લહેરચંદ્ર હૈમ સારસ્વત સત્ર ટાણે રચવામાં આવેલ મધ્યસ્થ સમિતિના સભ્ય હતા. આમ તેમણે પણ પાટણની ધરતીનું ત્રણ અને પિતૃતર્પણરૂપે પ્રસ્તુત ગ્રંથ પુન:પ્રકાશિત કરવાની યોજના સ્વીકારી વિદ્યાજગત ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.
આ ગ્રંથ વિદ્વાનોને અને જિજ્ઞાસુઓને ઉપયોગી નીવડશે તેવી શ્રદ્ધા છે. આ ગ્રંથને પ્રકાશિત કરવામાં નિમિત્ત બનનાર તમામને ધન્યવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org