________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ અજીત તણા પ્રતિપાળ, મલ્લિ પ્રભુ હેટા, નવ જગમાં દેખ્યા કયાઈ જીવણ ! તુજ જેટા. હે મલ્લિજી છે. શ્રી મુનિસુવ્રતાન-સ્તવન. (૨૦) શી કહું કથની મહારી રાજ- એ રાગ.
કોણ કહે ઉપકારી રાજ, મુનિસુવ્રત પ્રભુ તમને. એ ટેક, સ્વાથ જન તો સ્વાર્થને ભાળે, પરહિત પર ઉપકારી, મુજ પર જે પરમાર્થ ન કરશે, શરણની ખાસ ખુવારી રાજ. કોણ૦૧. કલ્પવૃક્ષની છાયામાં જતાં, આવે ન કણનો આરો; શે મહિમા તે ક૯૫ તરૂનો, આપ એ વાત વિચારો રાજ. કેણ૦૨. આદિત ઉગે વિશ્વ વિષે ને, અળગું ન થાય અંધારું; શો મહિમા તે સૂરજ કેરે, વાત એ કેમ વિસારું રાજ. કણ૦૩. પાણું પીધાં જ્યારે ખાસ મટે નહી, પછી તે શાનું પાણી; આપના ભજને ભય નવ ભાગે,
www.kobatirth.org
For Private And Personal Use Only