Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 406
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૫ अध्यात्म पद. અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હારૂં ઉપદેશ વૃષ્ટિધાર, આતમ ! હાંરે વીરા આજ દિન રળીયાત હે જી. ૧ ક્રિયાની કરી કોદાળીને, વિવેક બાંધી પાળ, આતમ ! હાંરે વીરા અલખનાં બીજ વવરાવ હે જી. અસંખ્ય. ૨ વાડ કરે સમકિતની ત્યાં, સદ્ગુરૂ ટોયે મેલ, આતમ! હાંરે વીરા નગુરાં પંખી ઉડાડ હેજી. અસંખ્ય. ૩ અનુભવ રસની પુષ્ટિ થાતાં, પાકી ખેતી પૂર, આતમ ! હાંરે વીરા સઘળી ફળી તવ આશ હેજી. અસંખ્ય. ૪ આત્મધર્મની ખેતી પાકી, ભાગી ભવની ભૂખ, આતમ! હરે વીરા ચુકવ્યાં દેવાં તેણી વાર રહે છે. અસંખ્ય. પ આપ સ્વભાવે થઈ ગયે, ત્યાં જીવ તે શિવ સ્વરૂપ, આતમ ! હાંરે વીરા “બુદ્ધિસાગર” ગુણ ગાય હે છે. અસંખ્ય. ૬ ૧૩ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430