Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧
વંતુ કરતા, ભક્તિજ્ઞાન સ્ફુરાવે રે. આજ૦ પ્ આનન્દ મંગલ શાંન્તિ વર્તા, નવનવા એપ સુણાવેા રે; બુદ્ધિસાગર સાચા સદ્ગુરુ, મહાવીર તત્ત્વા ભણાવા રે. આજ ૬
''
""
ओळीनी गुहुंली.
સિદ્ધ જગત શિર શાલતા—એ રાગ, )
www.kobatirth.org
આળી કરીએ રે ભાવથી, વિધિપૂર્વક સાર; મયણાં શ્રીપાલની પરે, પામે! સુખ અપાર. એળી ૧ સુદ સાતમથી પુનમ લગી, આસા ચૈતર એ માસ; આરાધન નવ પદ તણું, કરીએ ધરી વિશ્વાસ. આાળી ૨ અરિહંત નવપદ તણા, પ્રત્યેક દાય હજાર; જપીએ જાપ સુભાવથી, કાઉસગ્ગ જયકાર એળી ૩ અરિ
હું તાર્દિક પૃષ્ટએ, ભજીએ ગુરૂ ગુણવંત; લક્ષ્મીલીલા જય પામીએ, આવે દુ:ખના અંત. આળી ૪ જેવી ભાવના જેહની, સિદ્ધિ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430