Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 410
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૩૮૯ पजुसणनी गुहुंली. જીરે પરવ પન્નુસણ આવીઆં, તમે ધર્મ કરા નરનાર; ગુરૂ વાણી સુણા એક ચિત્તથી, જેથી પામા ભવજલપાર. રે૰૧ દેવદન ટક ઢા કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર; પાપારભનાં કામે ટાળીએ, કરા ધર્મ તણા વ્યાપાર. જીરે ૨ આઠ દિવસ પુણ્ય પામતાં, કરે શક્તિપણે ઉપવાસ, શીલ પાળીએ શુભ ભાવથી, કદિ જૂઠું ન મણું દો ટકનુ કરેા, નહીં રમીએ માહે જુગાર; વારવાર પન્નુસણુ નહીં મળે, લઈ માનવના અવતાર. જીરે ૪ જેવું કરશે। તેવુ પામશે, જાણેા આ સંસાર અસાર; જીવ એકલા આવ્યા એકલે, જશે પરભવમાં નિર્ધાર. જીરે ૫ પાપકર્મ કરી ધન મેળવ્યુ, તે તેા સાથ ન આવે. લગાર; ચેત ! ચેત ! ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર. જીરે ૬ ઘડી લાખ ટકાની વહી જશે, નહીં મળશે ટાણું ગમાર, રૂડું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430