Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
સમરીએ, શ્વાસમાંહિ સો વાર. ૧૦ પ્રેમભક્તિ બહુ મોનથી, હઠ કદાગ્રહ ત્યાગ; શ્રી સિદ્ધાચળ સમરીએ, શ્વાસમાંહિ સે વાર. ૧૧
श्री वीरकुमार, हालरडं. (માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે
એ રાગ ) વારી જાઉ હાલા વીરકુમરને વારણે, ગાઉ વીર પ્રભુનું હાલરડું હરખાઈ, મારી આંખે પાંખે વ્હાલે હૈયું હેતનું, મારી સઘળી આશા જીવંતી જગ થાઈ. વારી. ૧ ઝલે પારણિયામાં વર્ધમાન જિન બાલુડા, ગાઉં ગીત તમારાં મીઠાં રસ ભરપૂર હાલે હાલે હાલે હાલે નંદન વીરને, રૂડું ઝળકે ત્રશ્ય ભુવનમાં સઘળે નૂર, વારી, ૨ કોટિ શશિ ને ભાનુ દેવ કરે તુજ આરતી, કરતા મંગલદીવા દેવીઓ નર નાર દર્શન કરવા આવે સુરપતિ નરપતિ હાલથી, વર્ષે આંગણિએ
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430