Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
જય જય આદિજિણુંદ શ્રી, કેવલ કમલાનાથ; સિદ્ધાચલગિરિમંડણે, સેવક કરે સનાથ. ૨ પૂર્વ નવાણુ વાર જ્યાં આવ્યા બાષભ જિદ તે સિદ્ધાચલ વંદીએ, કાપે ભવભયફંદ. ૩ પ્રાયઃ એ ગિરિ શાશ્વતો, મહિમા અપરંપાર, સમ્યગદષ્ટિજીવને, નિમિત્ત કારણ ધાર. ૪ ચાર હત્યારા પાતકી, તે પણ એ ગિરિ જાય; ભાવે જિનવર ભેટતાં, મુક્તિવધુ સુખ પાય. ૫. દ્રવ્ય ભાવ બે ભેદથી, સેવ તીરથ એહ, ઉપાદાન નિમિત્ત એગ, સમચોથી શિવગેહ. ૬ કર્મરોગને ટાળવા, ઉત્તમ છે આધાર; શ્રીસિદ્ધાચલ સમરીએ, વાસમાંહિ સે વાર. ૭ અજરામર પદ પામવા, લહી મનુષ્ય અવતાર; શ્રી સિદ્ધાચલ સમરીએ, વાસમાંહિ સે વાર. ૮ એ સમ તીરથ કે નહિ, ભવજલ તારણહાર, શ્રી સિદ્ધાચલ સમરીએ, વાસમાંહિ સો વાર.૯ દર્શન સ્પર્શન યેગથી, નિર્મળપદ નિરધાર; શ્રી સિદ્ધાચલ
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430