Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 413
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૨ તેહવી થાય; નવભવમાં જન શિવ લહે, કર્મ અનંત ખપાય. આળી૦ ૫ એળી તપ સમ તપ નહીં, મંત્ર વિષે નવકાર; સહાય કરે દેવ દેવીએ, થાતી અણધારી વ્હાર. આળી ૬ રાગ ટળે બહુ જાતના, પદ પદ મંગલ થાય; પુત્ર મળે મન માનતા, ઇચ્છિત મેળા સુહાય. આળી છ કર્મ નિકાચિત માંધીઆં, તે પણ વિષ્ણુશી રે જાય; આ ભવમાં તપ ફળ મળે, શ્રદ્ધામળ મહિમાય. આળી૦૮ એળી તમને આરાધતાં, સુખિયાં નર અને નાર; “ બુદ્ધિસાગર” સદ્ગુરૂ, આશીષથી નિરધાર. એળી૦ ૯ d दीवाळीनी गहुंली. ( મારા સુગુણ સલુણા સાહિબ બેટિયાએ રાગ. ) આજે રૂડી દિવાલી મહાવીર તણી, આખા ભારત દેશ મઝાર; મહાવીર નામ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430