SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૧ વંતુ કરતા, ભક્તિજ્ઞાન સ્ફુરાવે રે. આજ૦ પ્ આનન્દ મંગલ શાંન્તિ વર્તા, નવનવા એપ સુણાવેા રે; બુદ્ધિસાગર સાચા સદ્ગુરુ, મહાવીર તત્ત્વા ભણાવા રે. આજ ૬ '' "" ओळीनी गुहुंली. સિદ્ધ જગત શિર શાલતા—એ રાગ, ) www.kobatirth.org આળી કરીએ રે ભાવથી, વિધિપૂર્વક સાર; મયણાં શ્રીપાલની પરે, પામે! સુખ અપાર. એળી ૧ સુદ સાતમથી પુનમ લગી, આસા ચૈતર એ માસ; આરાધન નવ પદ તણું, કરીએ ધરી વિશ્વાસ. આાળી ૨ અરિહંત નવપદ તણા, પ્રત્યેક દાય હજાર; જપીએ જાપ સુભાવથી, કાઉસગ્ગ જયકાર એળી ૩ અરિ હું તાર્દિક પૃષ્ટએ, ભજીએ ગુરૂ ગુણવંત; લક્ષ્મીલીલા જય પામીએ, આવે દુ:ખના અંત. આળી ૪ જેવી ભાવના જેહની, સિદ્ધિ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy