Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 404
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૩ બાજી, રહ્યો છું તેમાં રાજી, કોઈને કાંઈ ન છાજી રે, જાગીને જે તું. ૮ “બુદ્ધિસાગર” ભવ્ય ચેતજો વિચારી, સમજે નરને નારી રે, જાગીને જે તું. ૯ वैराग्यनी सज्झाय. ald; કાં નવી ચીંતે હે ચીતમે જીવડા, આયુ ગળે દીનરાત; વાત વિચારી રે પુરવભવ તી, કુણુ કુણ તાહરી રે જાત. કાં નવી. ૧ તું મત જાણે છે એ સહુ માહરા, કુણ માતા કુણ બ્રાત; આપ સ્વારથ એ સહ મળ્યા, મ કર પરાઈ રે વાત. મં નવી. ૨ દેહી દીસે રે ભવ માણસ તણે, શ્રાવકકુળ અવતાર; www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430