________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
બની પરઆશ નિવારી રે, મલ્લિ ૨ કામણ તે મુજપર કીધું, મનડાને ચોરી લીધું તેથી પડે ન કયાંએ ચેન, ચાતુરી એ તવ ભારી રે. મલ્લિ૦ ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે, પ્રીતિને રસ જે જાણે પ્રાણ તુજ પર સહુ કુરબાન, મેળની રીત વિચારી રે. મલ્લિ૦ ૪ મારામાં તેહિ સમાયે, હારામાં હુંજ સુહા; હું તું સત્તા એક સ્વરૂપ, મેળ એ અન્તરૂ ધારી રે. મલ્લિ ૫ જે જે કહું તે જાણે, અન્તરૂમાં ભેદ ન આણે યા-ચા ઘટે ન મેળ અભેદ-ભાવમાં સત્ય વિહારી રે. મલ્લિ૦ ૬ હું તુજ સ્વરૂપ, અંતરથી રૂપારૂપી; અનુભવ આવ્યો એ બેશ, નિરંજન ભાવ સુધારી રે. મલ્લિ૦ ૭ મેળ અભેદે રહેવું, સાચા ભાવે એ કહેવું; બુદ્ધિસાગર મંગલ માલ, અનુભવ સુખી કયારી રે. મ૦િ ૮
www.kobatirth.org
For Private And Personal Use Only