________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૯
જૈન ધર્મ સમ કોઈ ન ધર્મ, બીજા સર્વે છેડો ભર્મ, જેથી પામે સાચું શર્મ, અધિકારે કરે કર્મ, જેને કૈ કર્મો કરવાં, મહાજનનાં કર્મો અનુસરવા, અનાસક્તિએ હોય ન પરવા, મિથ્યા હેમે હરવા, એવું જિનની વાણી પ્રકાશે, મેહ રહે નહીં તેની પાસે, કાર્ય કરે પણ ફળ નહીં વાં છે, સ્વયં પ્રભુ એ વિલાસે. ૩ દ્રવ્યભાવ સહુ શક્તિ પ્રકાશે, અને ન આસક્તિના દાસે, જીવન મંત્રોનો વિશ્વાસે, ધારી પ્રભુ છે જાશે, જેનેનું જેને આપે, સંઘની સેવાથી જગ વ્યાપ, અશક્તિ ટળશે સહુ પાપ, દુ:ખીનાં દુઃખ કાપો; પદ્માવતી ધરણેન્દ્રની ભક્તિ, પ્રગટે જેમાં સહુ શક્તિ, ટાળતાં દુર્મતિ આસક્તિ, આતમ ઈશ્વર
વ્યક્તિ, સર્વ સ્વાપણે ભેગી થાશે, જડતા શુષ્કપાયું નહિ પાશે, દેહાધ્યાસાદિક અધ્યાસે, ટાળી સુપ્રિયા થાશે. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only