________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ દે થકી નિત્યે ડરૂં,મસ્તક ચરણ કમળે ધરું; એથી બધી હરક્ત હરૂ, ભવસિધુ કેરૂં જળતરૂં. મૂરિએ બધેય પ્રમાણ છે, જગતે બધાએ જાણી છે; મૃદુ લાભ કેરી લ્હાણી છે, મુનિએ બધાએ માન છે, સમતા ક્ષમાની ખાણી છે, સમજી શકે શું પ્રાણી છે; ગુણ ગાય એનાજ્ઞાની છે, એ તીર્થકરની વાણી છે. ૩ છે નામ દેવી અયુતા, છે એક વ્યક્તિ અષ્ણુતા, ને શક્તિ પણ અચુતા, મયૂરે બિરાજે અષ્ણુતા; હસ્તો બિરાજે ચાર છે, જમણા કરે બીજ શલ છે; આવેન અમદદે તદા બહુ તુજ તણી એ ભૂલ છે.૪.
श्री मल्लिजिन स्तुति.
વસંતતિલકા. આનંદકારી પ્રભુ આપ દીપો અનૂપ,
હે મલ્લિનાથી ધરૂં ધ્યાન તણે હું ધૂપ
www.kobatirth.org
For Private And Personal Use Only