________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
મધુ માસની તેરસ સુદી, છે જન્મતિથિ મહાવીરની;
ઘર ઘર વિષે ઉત્સવ કરેા, એ જૈનનુ કન્ય છે.
સાધુ તણી સેવા કરે,
સચમ સુખદ સાદર કરા; યમ નિયમ અંતરમાં ભરા, એ જૈનનું કર્તવ્ય છે.
કાપા હૃદયના કલેશને,
શેભાવી આપે. દેશને; ભજવા વિમળ વિશ્વેશને, એ જૈનનું કર્ત્તવ્ય છે.
www.kobatirth.org
મહા૦ ૩
મહા ૪
મહા પ્
આ જૈન માર્ગ મહાન છે, વીતરાગનું જ્યાં ધ્યાન છે; દાના પૂરણ દાન છે,
એ જૈનનું કર્ત્તવ્ય છે. મિથ્યાત્વના પ્રવિલય કરેા,
મહાદ
For Private And Personal Use Only