________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯
આત્મા અને તન્મય કરે; ચિતિ શક્તિને ચિન્મય કરે,
એ જેનનું કર્તવ્ય છે. મહાગ ૭
મુજ આત્મ સમ સહું આત્મ છે,
પરિણામમાં પરમાત્મા છે; હેમેન્દ્ર પ્રભુ જ્ઞાનાત્મ છે,
એ જેનનું કર્તવ્ય છે. મહા. ૮
महावीर जयंती गीत. માળણ ગુંથી લાવ ગુણીયલ ગજરો
એ રાગ. સે રે મહાવીરજી સુખકારી, સદા સેવકના દુઃખહારી. સે. ટેક. ચૈત્ર સુદ તેરસ દીન સારા, મધ્ય રાત્રિનો આ છે વારે, પ્રાણી માત્રને માટે છે પ્યારે. સેવા૧
www.kobatirth.org
For Private And Personal Use Only