________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
श्रीसमेतशिखस्तवन. (આ શી? આડાઈ હારી મનડારે હારા.
એ રાગ.) સમેત શિખર મુજને વ્હાલું લાગે છે, પ્રગટ વસે છે હાલા પારસનાથ સખી? સમેત–ટેક. આટલે સંદેશે જઈને કહેજે પ્રભુને ભવરૂપ દરિયામાં કયારે? ઝાલશે હાથ સખી? સમેત–૧ કોધ અગ્નિની જ્વાળા મુજને બાળે છે, કૃપા વારિના કયારે ? કરશે વરસાદ સખી ? સમેત-૨ કામ સ્વરૂપી હસ્તી કચરી નાખે છે, શઠતા સ્વરૂપી સિંહ કરે છે સાદ સખી ? સમેત-૩ સૃષ્ટિ ન જાણું આ તે રાન ભયંકર, નજરે ન આવે પ્રેમ પ્યારે સુપથ સખી ? સમેત–૪ હું તે દાસી છું વ્યારા પાર્શ્વપ્રભુની, સહજ સલુણે મહારો કોડીલે કંથ સખી ? સમેત–૫ હિસા ઉલૂક જ્યાં ત્યાં શેર કરે છે, આળસ અજગર કે
www.kobatirth.org
For Private And Personal Use Only