________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
ભમું છું, તજી સમતા કેરે સંગ કુસંગે રમું છું, સુખદાયક આપ સદૈવ સહાય છે સારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૧ કેમ? તા ત્રિભુવનનાથ ? ન પાસે આવો, દુશ્મન લેકએ આજ કર્યો છે દાવે; તહે સાચા છે સરકાર અજબ દરબારી, સુણે મલ્લિનાથ? ભગવાન ? વિનતિ અમ્હારી. ૨ છું દેહનગરને વાસી વહીવટકર્તા, પણ પાસેના કામદાર મુજથી નથી ડરતા, કરતા મન સૂઝયું કામ ધીરજ નિજ ધારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અય્યારી. ૩ મન હેડ કલાર્ક મહાન તુમાર ચલાવે, ખરૂં કરવા કેરૂં કામ ઘડી ન કરાવે, કરે પ્રજા હવે કકળાટ છે આફત ભારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૪ હું મોહ મદીરા પાન સદેવ કરૂં છું, ગઈ દલડા કેરી હામ હવે તે ડરું છું, શાંતિ સરખી શુભ નાર ન લાગી સારી, સુણે
૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only