SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૯ ભમું છું, તજી સમતા કેરે સંગ કુસંગે રમું છું, સુખદાયક આપ સદૈવ સહાય છે સારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૧ કેમ? તા ત્રિભુવનનાથ ? ન પાસે આવો, દુશ્મન લેકએ આજ કર્યો છે દાવે; તહે સાચા છે સરકાર અજબ દરબારી, સુણે મલ્લિનાથ? ભગવાન ? વિનતિ અમ્હારી. ૨ છું દેહનગરને વાસી વહીવટકર્તા, પણ પાસેના કામદાર મુજથી નથી ડરતા, કરતા મન સૂઝયું કામ ધીરજ નિજ ધારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અય્યારી. ૩ મન હેડ કલાર્ક મહાન તુમાર ચલાવે, ખરૂં કરવા કેરૂં કામ ઘડી ન કરાવે, કરે પ્રજા હવે કકળાટ છે આફત ભારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૪ હું મોહ મદીરા પાન સદેવ કરૂં છું, ગઈ દલડા કેરી હામ હવે તે ડરું છું, શાંતિ સરખી શુભ નાર ન લાગી સારી, સુણે ૧૦ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy