SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૫ મહે આપ તણી આમ્નાય કશી નથી પાળી, દુર્જન લેકના સાથે રજનીઓ ગાળી, રૂશ્વત લીધી છે અપાર ન જોયું વિચારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અમ્હારી. ૬ શું જવાબ આપીશ ? નાથ ? તમે પ્રતિ આવી, નિજ દાસ જાણી ગ્રહી હાથને લેજે બચાવી, સૂરિ અજિત કહે સુખ ધામ છે આશ તન્હારી, સુણે મલ્લિનાથ? ભગવાન? વિનતિ અમ્હારી. श्रीमुनिसुव्रतजिनस्तवन. (२०) હરિ ભજન વિના દુખદરિયા-એ રાગ. - શ્રીસુવ્રત વિના દુષ્ટવૃત્તદીલડાનાં કોણ કપાવે? ભગવંતતણે મેં મનહર મારગ કોણ બતાવે ? એટેક. ઝવેરી હીરાને પરખાવે, દીપક વસ્તુને દરશાવે, સૂરજ સૂરજ રૂપ સમજાવે. શ્રીસુવ્રત વિના–૧ સદ્દગુરૂ વિષ્ણુ સમજણ કોણ આપે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy