________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૧
વિના વૈદ્ય રોગને કાણુ કાપે, સાધુ વિણ શાંતિ કે સ્થાપે ? શ્રીસુવ્રત વિના–૨ કપડાને દરજી સરસ કરે, અંગે માનવ એનેજ ધરે, વળી વિધવિધના શણગાર કરે. શ્રીસુવ્રત વિના-૩ રખવાળ કરે છે રખવાળ, લુહાર કરે લેહનું તાળ, કરે તેજસ ઉત્તમ અજવાળું. શ્રીસુવ્રત વિના-૪ ગરમી વણ ઠંડી કદી ન ઘટે, પાણી વણ તૃષ્ણા નાજ મટે, સત્ય જ્ઞાન વડે અજ્ઞાન હઠે. શ્રીસુવ્રત વિના–પ શિવ હોય તે જીવને શિવ કરે, દુઃખીયાને સુખીયા સહજ કરે, મુનિસુવ્રત કુવ્રતને સુવ્રત કરે. શ્રીસુવ્રત વિના૬ મુજમાં શ્રીસુવ્રત સદા વસિઓ, મુજ સાથે હેત કરી હસીએ, સૂરિ અજિત મોક્ષ રસને રસીઓ. શ્રીસુવ્રત વિના–૭
www.kobatirth.org
For Private And Personal Use Only