________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
પ્રભુ ભજવાથી મેહ મટે છે, સ્વામી સેવ્યાથી ક્રોધ ઘટે છે; રૂડું નામ અજિત રટે છે.
श्रीविमलजिनस्तवन. (१३)
ગરૂડ ચઢી આવો ગિરધારી-એ રાગ.
વિમળનાથ નિર્મળ સ્વામિજી મ્હારો, જીવણ ? જયશાળી કરો જન્મારા. વિમ૦-એટેક મ્હારા મનડામાં મળતા ભરી છે, બેટા તનડામાં ખળતા ખરી છે, એથી ભક્તિ વિમળ આદરી છે. વિમળ૦–૧
નષ્ટ જગની કરી નાકરી છે, આપ કેરી કરી ના કરી છે, ક્રૂર કંકાસ જે નાકરી છે.
વાસુ૭
www.kobatirth.org
વિમળ૦-૨
આપ ભક્તિ કહેણુ અસિધારા, પંથ વિરલા છે પાલનહારા, પ્રભુ ? નાધારાના છે. આધારા. વિમળ૦-૩
For Private And Personal Use Only