________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
શ્રીઅનંતનિનસ્તવન. (૨૪) આવજો આવજો આવજો રે-એ રાગ.
નામ છે નામ છે નામ છે રે, મ્હારે અનત પ્રભુનું મુખે નામ છે. એટેક અન્ય શબ્દ વિશ્વકેરા ગમતા નથી સખી ? હૈડામાં નાથજીની હામ છે રે. મ્હારે અ૦-૧ રૂપતા દેખાય નહી પ્રત્યક્ષ પેખાય નહી, ધીંગા ધણીનુ ધીંગુ ધામ છે રે મ્હારે અ૦-૨
www.kobatirth.org
સુંદર સફેદી દેખી સુંદર સુજાણુની, સૃષ્ટિ તણી શાભા બધી શ્યામ છે રે. મ્હારે અ૦-૩ સુખભર્યું' અનંતુ અનંતનાથદેવમાં, ખાકીની તા કુટી એ બદામ છે રે. હારે અ~~૪ શીતલ છાયા છે મ્હારા વ્હાલિડાની વિશ્વમાં, હરામીની છાંયડી હરામ છે રે. મ્હારે અન્ય ઉન્નત અનત કેરી સગતિમાં ઉન્નતિ, વ્હાલીડાજીઅતના વિશ્રામ છે હૈ. મ્હારે અ−૬
For Private And Personal Use Only