________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસ્તમાં ઉદ્ધાર છે. મહારા અપાર પ્રણામ છે, એ દેવ સેરીસા તણા; મમ્હારા નમસ્કાર ઘણ, ઓ નાથ શેરીસા તણા; દેવળ દીપે છે આપનું, ને વિશ્વમાં વિખ્યાત છે; દર્શન કરી પાવન થયે, મુજ વાણી તવ ગુણ ગાય છે. આશિષ છે હારા ઉપર, એવું કૃપાઘન બેલ; છે દ્વાર બંધ થયેલ તે, ખાંતે પ્રભુજી બોલજે, શ્રી અજિત સાગર વિનવે, સુણવું ઘટે છે આપને; દિલમાં દયા છે આપને, તે–તારી-પણું લેજો મને.
श्री पार्श्वनाथनुं स्तवन.
વણુજારે. જગપતિ કરજો સહાય મ્હારી,
મુજ સ્થિતિ મહા દુ:ખીયારી છે કર્મ ભયંકર ભારી. જગપતિ પ્રભાવતીના પ્રીતમજી, વામા દેવીનંદ
www.kobatirth.org
For Private And Personal Use Only