SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તમાં ઉદ્ધાર છે. મહારા અપાર પ્રણામ છે, એ દેવ સેરીસા તણા; મમ્હારા નમસ્કાર ઘણ, ઓ નાથ શેરીસા તણા; દેવળ દીપે છે આપનું, ને વિશ્વમાં વિખ્યાત છે; દર્શન કરી પાવન થયે, મુજ વાણી તવ ગુણ ગાય છે. આશિષ છે હારા ઉપર, એવું કૃપાઘન બેલ; છે દ્વાર બંધ થયેલ તે, ખાંતે પ્રભુજી બોલજે, શ્રી અજિત સાગર વિનવે, સુણવું ઘટે છે આપને; દિલમાં દયા છે આપને, તે–તારી-પણું લેજો મને. श्री पार्श्वनाथनुं स्तवन. વણુજારે. જગપતિ કરજો સહાય મ્હારી, મુજ સ્થિતિ મહા દુ:ખીયારી છે કર્મ ભયંકર ભારી. જગપતિ પ્રભાવતીના પ્રીતમજી, વામા દેવીનંદ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy