________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
श्री सेरीशा पार्श्वजिन स्तवन.
ગજલ સાહિની.
છે નાથ સેરીસા તણુ, શુભ નામ પારશ નાથ ; અમ હૃદય મગ્ન તમે વિષે, હૈડું તમારે હાથ છે, મુજ પ્રાણના આધાર છે, મુજ સ્નેહના શણગાર છે, મુજ હૃદયના સરકાર છે, મુજ જીવનના સરદાર છો. અમને સુબુદ્ધિ આપજે, દુષ્ટ સ્વભાવ વિદાર; જિભમાં તમે વ્યાપી રહે, અમ અરજ ઉર અવધારજો; તમથી અધિક કંઈએ નથી, આ વિશ્વની મિલકત બધી; સાથી અમારા જીવનના, અળગી કરો હરક્ત બધી. ગરીબો તણાતે બેલી છે, નોધારના આધાર છે; રક્ષણ કરે મ્હારૂં સદા, તરનાર તારણહાર છે; સુખ છે તમારા શરણમાં, બીજે બધે ઉધાર છે, રિસ નવ કરે મહારા ઉપર, તવ
www.kobatirth.org
For Private And Personal Use Only