________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
વણારસી નગરી વિષે, અશ્વસેન કુળચંદ. મતિશ્રુત અવધી સાથ ગ્રહીને પ્રભુ જમ્યા જય જયકારી,
તુજ મૂરતી મેહનગારી. જગપતિ. (૨) ક્ષમાં ખડગ કરમાં ધરી, કરવા ઉત્તમ કામ, કર્મ ખપાવી પામીયા, શિવપુરી સુખધામ.
જ્ઞાન અનૂપમ પ્રભુજી તમારૂ નહિ પામેલ જન કોઈ પારી
તુમ જ્ઞાન તણી બલીહારી. જગપતિ.(૩) વિષય મળે વળગી રહ્યો, કીધાં કર્મ કઠોર, ભાન બધું ભૂલી ગયે, પ્રભુ! તમારે ચેર,
અતિ અજ્ઞાને હું અનંત જન્મથી પ્રભુ રખડયે વારંવારી
હું ગયે ખરેખર હારી. જગપતિ. (૪) લાખ ચોરાસી ચોકમાં, ભટક ભુંડે હાલ, સમકિતની શ્રદ્ધા વિના, ગયો અનંત કાળ.
www.kobatirth.org
For Private And Personal Use Only